Sad news about veteran actor Junior Mehmood fourth stage cancer

દિગ્ગજ અભિનેતા જુનિયર મેહમૂદને લઈને દુ:ખદ ખબર, થઈ એવી બી!મારી કે જોની લીવરે કહ્યું- હાલત નાજુક…

Breaking News Bollywood

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક પછી એક દુખદ ખબર સામે આવી રહી છે હવે હિન્દી ફિલ્મોમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવનાર પ્રખ્યાત અભિનેતા જુનિયર મેહમૂદ પેટના કે!ન્સર સામે ઝઝૂમી રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે તેનું કે!ન્સર ચોથા સ્ટેજમાં પહોંચી ગયું છે અને બીમારીને કારણે તેનું વજન પણ ઘણું ઓછું થઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે જુનિયર મહમૂગનું સાચું નામ નઈમ સૈયદ છે અને તે હિન્દી ફિલ્મોના સૌથી લોકપ્રિય બાળ કલાકારોમાંથી એક છે. કોમેડિયન અને એક્ટર જોની લીવર જુનિયર મેહમૂદને મળવા ગયા અને તેમની ખરાબ તબિયત વિશે જાણકારી આપી.

જુનિયર મહેમૂદ પેટના કે!ન્સરથી પીડિત છે અને છેલ્લા 10 દિવસથી તેની હાલત ખૂબ જ ગંભીર છે. જોની લીવરે મીડિયાને માહિતી આપી કે જુનિયર મહેમૂદ મુંબઈના પરેલ વિસ્તારમાં સ્થિત ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, 67 વર્ષીય અભિનેતા જુનિયર મેહમૂદ હવે ઘરે આવી ગયો છે.

વધુ વાંચો:ભાજપમાં ફરી વળ્યું શોકનું મોજું, વરિષ્ઠ નેતાનું થયું નિધન, PM મોદીના હતા ખાસ મિત્ર…

જોની લીવરે જુનિયર મહેમૂદ વિશે જણાવ્યું કે તેને છેલ્લા 10 દિવસથી લિક્વિડ ડાયટ પર રાખવામાં આવ્યો છે. કારણ કે તેમના માટે સામાન્ય રીતે ખાવું-પીવું શક્ય નથી.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *