મિત્રો બૉલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીની ઓનસ્ક્રીન પુત્રી સેજલ અલી જેણે મોમ ફિલ્મમાં શ્રીદેવીની પુત્રીની ભૂમિકા ભજવી હતી તે આ દિવસોમાં તેના અંગત જીવન વિશે ચર્ચાઓ કરી રહી છે પાકિસ્તાની અભિનેત્રી સજલ અલીએ ભારતમાં પણ ફિલ્મ મોમમાં શાનદાર ભૂમિકા ભજવીને જબરદસ્ત ફેન ફોલોઈંગ બનાવ્યું હતું.
હવે અભિનેત્રી તેના પતિથી છૂટાછેડાના સમાચારને લઈને હેડલાઇન્સમાં છે તાજેતરમાં તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના પતિનું નામ હટાવી દીધું છે જે બાદ તે લાઇમલાઇટમાં આવી હતી સજલના ચાહકો તેના અંગત જીવનમાં ખલેલ વિશે પહેલાથી જ જાણતા હતા આવી સ્થિતિમાં જ્યારે તેણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તેના પતિનું નામ હટાવ્યું.
ત્યારે ચાહકોની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ કે બંને વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. આ પહેલા સજલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું હતું, સજલ અહદ રઝા મીર જેને બદલીને તેણે હવે તેને સજલ અલી કરી દીધી છે.
લગ્ન પહેલા પણ સજલે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ જ નામ રાખ્યું હતું સજલ અલીના તેના પતિ સાથેના સંઘર્ષના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. બંને લાંબા સમયથી એકબીજા સાથે જોવા મળતા ન હતા.
વધુ વાંચો:અંદર કઈ પણ પહેર્યા વગર સામે આવતા મલાઈકા અરોડા ના મોટા ફિગર દેખાયા, 49 ની ઉંમરે પણ ના શરમાઈ…
ત્યારથી બંનેના અલગ થવાની વાતો ચાલી રહી છે તે જ સમયે સેજલની બહેનના લગ્નમાં તે એકલી પહોંચી હતી ત્યારથી અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે 28 વર્ષની સજલે 15 માર્ચ 2020ના રોજ કેનેડિયન-પાકિસ્તાની એક્ટર અને સિંગર અહાઝ રઝા મીર સાથે લગ્ન કર્યા હતા પછી લગ્નના ત્રણ વર્ષ પછી જ બંને વચ્ચેના સંઘર્ષના સમાચારથી ચાહકો ખૂબ જ ચોંકી ગયા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.