લગ્ન બાદ સાસરે પહોંચતા પહેલા જ દુલ્હનનું થયું અવસાન, બન્યું એવું કે….આખો બનાવ વાંચી કલેજું કાંપી જશે…
રાજસ્થાનના સીકર જિલ્લામાંથી હાલમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો ફતેહપુર નજીક નેશનલ હાઈવે પર એક ઝડપી ક્રેટા વાહન સામેથી આવતા ડમ્પર સાથે અથડાયું હતું વર-કન્યા ક્રેટા કારમાં હતા જે હરિયાણાના સિરસાથી લક્ષ્મણગઢ જઈ રહ્યા હતા. આ અકસ્માત લક્ષ્મણગઢ પહોંચતા પહેલા જ સવારે 8 વાગ્યે થયો હતો. આ અકસ્માતમાં દુલ્હનનું નિધન નીપજ્યું હતું જ્યારે વરરાજાને […]
Continue Reading