અનિલ અંબાણી માં કોકિલા સાથે સાળંગપુર હનુમાનજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા, અને ધજા ચડાવી…
અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ બાદ અંબાણી પરિવારમાં એક પછી એક મંદિરે દર્શન કરવા જઈ રહ્યું છે હવે રિલાયન્સ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ શનિવારે બોટાદ જિલ્લાના સારંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજીની મુલાકાત લીધી હતી. અનિલ અંબાણીએ હનુમાનજીની વિધિવત પૂજા કરી અને પ્રસાદ ચઢાવ્યો. અનિલ અંબાણી સાથે તેમની માતા કોકિલાબેન પણ હતા. દાદાની પણ માતા દ્વારા પૂજા કરવામાં આવી […]
Continue Reading