અમિતાભ બચ્ચને ચાહકોને કરાવ્યા તેમના ઘરના મંદિરના દર્શન, સુંદર શિવલિંગ અને મૂર્તિએ ચાહકોના દિલ જીતી લીધા…
મિત્રો, 81 વર્ષીય અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે કામની સાથે સાથે તેઓ તેમના રોજબરોજના જીવનની નાની-નાની વાતો પણ શેર કરતા રહે છે તેમણે હાલમાં પોતાના બંગલાની અંદરનું મંદિર બતાવ્યું તેમણે રામ,લક્ષ્મણ અને સીતાની પૂજા કરી. મંદિરમાં મૂર્તિઓ છે સામે એક શિવલિંગ પણ મૂકવામાં આવ્યું છે. જેના પર અમિતાભ દૂધ ચઢાવે છે […]
Continue Reading