IPLની સુરક્ષામાં થઈ મોટી ચૂક, એક વ્યક્તિ સીધો ગ્રાઉન્ડમાં ઘૂસી વિરાટ કોહલીને પકડી પાડ્યો- જુઓ વિડીયો…
IPLની 17મી સિઝનની છઠ્ઠી મેચ સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી આરસીબીએ આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. પરંતુ આ મેચમાં એક સિક્યુરિટીની ભૂલ થઈ ગઈ. આ મેચમાં પંજાબ કિંગ્સે આરસીબીને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આરસીબીએ આ લક્ષ્યાંક છ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પરંતુ જ્યારે વિરાટ કોહલી […]
Continue Reading