અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની લગ્નની કંકોત્રી આવી સામે, 3 દિવસ સુધી ચાલશે લગ્નનું જશ્ન, જુઓ પ્રોગ્રામનું લિસ્ટ…
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નનું કાર્ડ સામે આવ્યું નીતા-મુકેશના પુત્રના શુભ લગ્ન ના તો ઈટલી કે ના લંડન પણ મુંબઈમાં જ થશે ત્રણ દિવસ સુધી અંબાણીનો ભવ્ય સમારોહ ચાલશે બધા જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પણ સામે આવ્યું છે. જ્યાં માર્ચ મહિનામાં બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અને તેની મંગેતર રાધિકાનું […]
Continue Reading