અભિનેત્રી રકુલ પ્રીત બની દુલ્હન, બોયફ્રેન્ડ જેકી ભગવાની સાથે લીધા સાત ફેરા, જુઓ ખૂબસૂરત તસવીરો…
બોલિવૂડ અને સાઉથ ફિલ્મ સ્ટાર્સ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આખરે એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. ફિલ્મ સ્ટારના લગ્નની પ્રથમ તસવીરો સામે આવી છે તાજેતરના ફોટામાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નની તમામ વિધિઓ એકસાથે ઉજવતી જોવા મળી હતી. અભિનેત્રીના લગ્નની પ્રથમ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ વાયરલ […]
Continue Reading