આ તારીખે ભારત બંધનું એલાન! ખેડૂતોથી ખાસ અપીલ, ઉઠાવવામાં આવશે આ ખાસ મુદ્દા…
રામ મંદિરના શુભારંભ બાદ એક ખબર સામે આવી છે કે આ દિવસે ભારત બંધ રહેશે વાત એમ છે કે યુનાઇટેડ કિસાન મોરચાએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી છે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે આ માહિતી આપી હતી. ટિકૈતે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચાની સાથે આ ભારત બંધમાં અન્ય ઘણી સંસ્થાઓ ભાગ લેશે. […]
Continue Reading