Big blow to Team India: Virat Kohli out of first two test matches against England

ભારતને લાગ્યો ઝટકો: ઈંગ્લેન્ડ સામેની પહેલી બે ટેસ્ટ મેચમાંથી બહાર થયા વિરાટ કોહલી, આ ખેલાડીને મળશે મોકો…

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે રમાનારી 5 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ આ જાણકારી આપી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કહ્યું છે કે ‘વિરાટ કોહલીએ BCCIને અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાંથી […]

Continue Reading