સાબુ અને પાણી વગર કાઢ્યા 60 વર્ષ, આ છે દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ! તેમના પર ફિલ્મ પણ બની ચૂકી છે, જાણવા જેવી છે સ્ટોરી…
ઘણીવાર તમે નાના બાળકને ન નાહવાની જીદ્દ કરતા જોયા હશે યુવાનોને પણ નહાવા માટે નખરા કરતા જોયા હશે પણ શું ક્યારેય કોઈ વૃદ્ધને નહાયા વિના જોયા છે તો આજે આ પોસ્ટમાં તમને એવી એક ઘટના જણાવીશું. તમને થશે કે આવું તો કોઈ ન હોય. પરંતુ તમને જણાવી દઇએ કે અમો હાજી નામના એક વ્યક્તિ જેમનું […]
Continue Reading