The Dirtiest Person: Dies While Taking a Bath for the First Time in 60 Years

સાબુ અને પાણી વગર કાઢ્યા 60 વર્ષ, આ છે દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ! તેમના પર ફિલ્મ પણ બની ચૂકી છે, જાણવા જેવી છે સ્ટોરી…

Uncategorized

ઘણીવાર તમે નાના બાળકને ન નાહવાની જીદ્દ કરતા જોયા હશે યુવાનોને પણ નહાવા માટે નખરા કરતા જોયા હશે પણ શું ક્યારેય કોઈ વૃદ્ધને નહાયા વિના જોયા છે તો આજે આ પોસ્ટમાં તમને એવી એક ઘટના જણાવીશું.

તમને થશે કે આવું તો કોઈ ન હોય. પરંતુ તમને જણાવી દઇએ કે અમો હાજી નામના એક વ્યક્તિ જેમનું ૯૪ વર્ષની વયે નિધન થયું હતું તે પાછલા ૬૦ વર્ષથી નાહ્યા વિના જીવન ગાળી રહ્યા હતા.હાલમાં તેમને ગામના લોકોએ જબરદસ્તી નહવડાવતા તેમનું બીમારીને કારણે અવસાન થયું હતું.

મળતી માહિતી અનુસાર અમો હાજી દક્ષિણ ઈરાનના દેજગાહ ગામના રહેવાસી હતા. તેમના પરિવારમાં કોઈ સગા નહોતાં અને તે ઈંટોની બનેલી ઝૂંપડીમાં રહેતા હતા અમો હાજીને યુવાનીમાં નહાવાનો ડર લાગતો હતો. તેણે વિચાર્યું કે તે નહાવાથી બીમાર થઈ જશે. જે બાદ તેણે લગભગ ૫૦ વર્ષ પહેલા સ્નાન કરવાનું છોડી દીધું હતું.

વધુ વાંચો:રણબીર કપૂર બાદ વિકી કૌશલ સાથે રોમાન્સ કરશે ‘અનિમલ ભાભી’ તૃપ્તિ ડિમરી, ફોટા થયા વાયરલ, જુઓ…

વર્ષ ૨૦૧૪માં તેહરાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન અમો હાજીએ જણાવ્યું હતું કે તેમનો ફેવરિટ ખોરાક સિંહનું માંસ છે. અમો સામાન્ય રીતે સડેલું માંસ ખાતા હતા અને ગંદુ પાણી પીતા હતા.

ઘણા વર્ષોથી ન નાહવાને કારણે અમો હાજીના શરીર પર ચારે બાજુ ઘા હતા. અમો હાજીને સિગારેટ પીવાનું ખૂબ જ વ્યસન હતું અને તે એક સમયે ઘણી સિ!ગારેટ પીતા હતા વર્ષ ૨૦૧૩માં અમોના જીવન પર એક દસ્તાવેજી ફિલ્મ પણ બનાવવામાં આવી હતી,જેનું નામ ધ સ્ટ્રેન્જ લાઈફ ઓફ અમો હાજી હતું.તેમને દુનિયાના સૌથી ગંદા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવતા હતા.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *