શું પહેલી પત્ની હોવા છતાં અરમાન મલિકે બીજી શાદી માટે પોતાનો ધર્મ બદલી દીધો…?
શું બીજી પત્ની મેળવવા માટે યુટ્યુબર અરમાન મલિકે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો શું લોકપ્રિય યુઝરે ઈસ્લામ સ્વીકાર્યો હતો અને બિગ બોસ ઓટીટીની ત્રીજી સીઝનમાં જોવા મળે છે? લોકપ્રિય યુઝર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર, અરમાન મલિક વિશે આ બધા સવાલો આપણે નહીં પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં પૂછવામાં આવી રહ્યા છે, આખરે તેની પહેલી પત્ની પાયલ […]
Continue Reading