અમિતાભ બચ્ચને ક્યારેય ઐશ્વર્યા રાયને પોતાની વહુ માની નથી, જયા બચ્ચને કર્યો ખુલાસો…
અમિતાભ બચ્ચને ક્યારેય ઐશ્વર્યા રાયને પોતાની વહુ નથી માન્યા. બચ્ચન પરિવાર હાલમાં સંબંધોના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. લાંબા સમયથી ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું અને હવે ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે પરિવારથી અલગ થઈ ગઈ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દરમિયાન પણ બચ્ચન પરિવાર અને […]
Continue Reading