Shoaib Malik's wife Sana Javed's honeymoon photo went viral

બીજા લગ્ન બાદ પતિ શોએબ મલિક સાથે હનીમૂન પર નીકળી અભિનેત્રી સના જાવેદ, હાલમાં તસવીર આવી સામે…

પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદે ગયા મહિને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા આ કપલે 20 જાન્યુઆરીએ તેમના નિકાહની તસવીરો શેર કરીને ચાહકોને ખુશખબર આપી હતી આ દિવસોમાં કપલ તેમના હનીમૂન પર છે. જ્યાંથી તેઓએ કેટલીક ક્ષણો શેર કરી છે જો કે, ચાહકો કપલના હનીમૂન પિક્ચર્સ જોવા માટે ઉત્સુક છે અને માંગ કરી […]

Continue Reading