દાદી નીતુ કપૂરને જોઈને રાહા ઊછળી પડી, આલિયા ભટ્ટની લાડલીનો ક્યૂટ વિડીયો વાયરલ…
બોલિવૂડ સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પુત્રી રાહા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે રાહાએ પાપારાઝીને જોયા પછી હાથ લહેરાવ્યો હતો. રાહાની દાદી નીતુ કપૂર એરપોર્ટ પર પહોંચતા જ રાહાએ દાદીને જોઈને ખુશીથી તાળીઓ પાડવાનું શરૂ કર્યું અને તેમના અવાજમાં વાત કરવા લાગી. આ ક્યૂટ મોમેન્ટ કેમેરામાં કેદ […]
Continue Reading