કાળજું કંપાવી દે તેવી ઘટના: 2 દીકરાઓ સાથે માં કૂવામાં કૂદી પડી…જાણો આખો બનાવ…
ગુજરાતમાં દિવસે ને દિવસે કરુંણ ઘટના બનતી રહી છે હાલમાં જ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે અહેવાલ ધ્વારા જાણવા મળ્યું છે કે પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના કોટડા ગામમાં માતાએ તેના બે પુત્રો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઘટનાથી આખા ગામમાં શોકની લહેર […]
Continue Reading