ગુજરાતમાં દિવસે ને દિવસે કરુંણ ઘટના બનતી રહી છે હાલમાં જ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે અહેવાલ ધ્વારા જાણવા મળ્યું છે કે પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના કોટડા ગામમાં માતાએ તેના બે પુત્રો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ ઘટનાથી આખા ગામમાં શોકની લહેર પ્રસરી ગઈ છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેતા વસંતાબેન એ સોમવારે સવારે તેના બે પુત્રો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
ઘટના અંગેની માહિતી 108 એમ્બ્યુલન્સને આપવામાં આવી હતી દોરડા અને ખાટલાનો ઉપયોગ કરીને ત્રણેયને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેયના નિધન થયા હતા. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે, હાલ આનું કારણ જાણી શકાયું નથી.
વધુ વાંચો:‘હું તેના બાળકની માં બનવાની છું…’ મહિલાએ બૉલીવુડ અભિનેતા દર્શન જરીવાલા પર લગાવ્યો આરોપ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.