ICC એ લીધો મોટો નિર્ણય, આ સ્ટાર ઓલરાઉન્ડર પર લગાવ્યો 2 વર્ષનો પ્રતિબંધ, મોટું કારણ આવ્યું સામે…
ક્રિકેટમાંથી હાલ મોટા સમાચાર સામે આવ્યા છે ICC એ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર નાસિર હુસૈનને અમીરાત ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા હેઠળ ત્રણ આરોપો માટે દોષિત ઠેરવ્યા બાદ છ મહિનાના સસ્પેન્ડેડ પ્રતિબંધ સહિત તમામ પ્રકારના ક્રિકેટમાંથી બે વર્ષ માટે બેન કર્યો છે. હુસૈન પર સપ્ટેમ્બર 2023માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા અમીરાત ક્રિકેટ બોર્ડના કોડ હેઠળ નિયુક્ત […]
Continue Reading