ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સામે આવી ચોંકાવનારી ખબર, દીકરાએ જ વૃદ્ધ અભિનેત્રીનો લીધો જીવ, પૈસા માટે રચ્યું ષડયંત્ર…
વર્ષ 2021માં રિલીઝ થયેલી હિટ તમિલ ફિલ્મ ‘કદાઈસી વિવાસયી’માં તેના રોલ માટે પ્રખ્યાત અભિનેત્રી કાસિયામ્મલની હ!ત્યા કરવામાં આવી છે રવિવારના રોજ તેના પુત્રએ કથિત રીતે તેની હ!ત્યા કરી હતી કારણ કે તેણે દા!રૂ ખરીદવા માટે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. કાસિયામ્મલને તેના પુત્રએ માર માર્યો હતો. અહેવાલો અનુસાર, તેમના પુત્ર સાથે કોઈ મુદ્દા પર મતભેદ […]
Continue Reading