વર્ષ 2021માં રિલીઝ થયેલી હિટ તમિલ ફિલ્મ ‘કદાઈસી વિવાસયી’માં તેના રોલ માટે પ્રખ્યાત અભિનેત્રી કાસિયામ્મલની હ!ત્યા કરવામાં આવી છે રવિવારના રોજ તેના પુત્રએ કથિત રીતે તેની હ!ત્યા કરી હતી કારણ કે તેણે દા!રૂ ખરીદવા માટે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો.
કાસિયામ્મલને તેના પુત્રએ માર માર્યો હતો. અહેવાલો અનુસાર, તેમના પુત્ર સાથે કોઈ મુદ્દા પર મતભેદ થયો હતો અને ગુસ્સામાં તેણે લાકડાના પાટિયાથી તેના પર હુમલો કર્યો હતો. અભિનેત્રી 74 વર્ષની હતી.
ફોટો ક્રેડિટ:ગૂગલ
અહેવાલો અનુસાર 4 ફેબ્રુઆરીના રોજ કાસિયામ્મલને જીવલેણ ફટકો પડ્યો જ્યારે તેના પુત્ર નમ્માકોડીએ તેના પર લાકડાના સ્લેબથી હુમલો કર્યો કહેવાય છે કે દા!રૂની ખરીદીને લઈને તેમની વચ્ચે ઝઘડો થયો હતો દલીલ દરમિયાન કાસિયામ્મલે તેના પુત્રને પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો.
વધુ વાંચો:ટાટાએ કર્યો મોટો ધમાકો! દેશની પહેલી ઓટોમેટિક CNG કાર લોન્ચ કરી, જાણો કિંમત અને એવરેજ…
તેના નિર્ણયથી નારાજ થઈને તેના પુત્રએ તેની હત્યા કરી નાખી. તેના ઘરમાંથી એક લાકડાનું પાટિયું જપ્ત કરવામાં આવ્યું છે. અભિનેત્રીના પુત્ર એટલે કે 51 વર્ષના નમ્માકોડી વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે. પુત્ર પર આઈપીસીની કલમ 302 હેઠળ હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.