ગુજરાતના જામનગરના મોતી ખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં કાલે સવારે ભીષણ આ!ગ લાગી હતી. તેનો પ્રવાહ આખા સંકુલમાં ફેલાઈ ગઈ હતી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી આ!ગ પર કાબૂ મેળવવા માટે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
જામનગર જિલ્લાના અધિકારીઓ અને ફાયર વિભાગ આરઆઈએલના ફાયર ટેન્ડરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી રહી છે. આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી, તેના કારણોની તપાસ કરવામાં આવશે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
વધુ વાંચો:ઈશા દેઓલનો એક્સ પતિ ભરત તખ્તાની શું કરે છે, લગ્નના 11 વર્ષ બાદ આ કારણે લીધા છૂટાછેડા…
અધિકારીએ જણાવ્યું કે આગમાં કેટલીક દુકાનોને વ્યાપક નુકસાન થયું છે અને આ ઘટના પાછળનું કારણ ‘શોર્ટ સર્કિટ’ હોવાની આશંકા છે.આગની જાણ થતા મોડી રાત્રેમુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.