કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેની લડાઈ વિશે ભાગ્યે જ કોઈ જાણતું ન હોય બંને વચ્ચે એવી લડાઈ થઈ કે તેઓ અલગ થઈ ગયા બંને વચ્ચે લગભગ 6 વર્ષ સુધી લડાઈ ચાલતી રહી પરંતુ હવે તેમની લડાઈનો અંત આવતો જણાય છે.
હાલમાં જ નેટફ્લિક્સ પેજ પરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં કપિલ શર્માની આખી ટીમ સાથે જોવા મળે છે અને સુનીલ ગ્રોવર પણ જોવા મળે છે કપિલ શર્મા ઘણા સમયથી નાના પડદા પર દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.
વધુ વાંચો:ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સામે આવી ચોંકાવનારી ખબર, દીકરાએ જ વૃદ્ધ અભિનેત્રીનો લીધો જીવ, પૈસા માટે રચ્યું ષડયંત્ર…
તાજેતરમાં જ કપિલ શર્માએ નેટફ્લિક્સ સાથે મળીને એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં શોની આખી ટીમ દેખાઈ રહી હતી. વીડિયો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે આ શો ટીવી પર આવવાને બદલે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. વીડિયોમાં કપિલ શર્મા કહેતો જોવા મળ્યો હતો કે ‘ઘર બદલાઈ ગયું છે, પરિવાર નહીં.
જોકે, તે વીડિયોમાં એ વાતનો ખુલાસો થયો નથી કે સુનીલ ગ્રોવર પણ શોમાં ભાગ લેશે કે નહીં હાલમાં જ નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર સાથે જોવા મળી રહ્યા છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
આ પછી બંને એકબીજા સાથે હસે છે અને મજાક કરે છે. પછી ધીમે ધીમે આખી ટીમ એટલે કે કીકુ શારદા, અર્ચના પુરણ સિંહ, કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર પણ આવી પહોંચે છે. વીડિયોમાં કપિલ શર્માની આખી ટીમ હસતી અને મજાક કરતી જોવા મળી રહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.