રતન ટાટાના પ્રોજેક્ટને મળી સરકાર તરફથી લીલી ઝંડી, હવે ઘર-ઘર હશે ‘મેડ ઈન ઈન્ડિયા’ આઈફોન…
આઈફોનના મેન્યુફેક્ચરિંગને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોમ્પિટિશન કમિશને ટાટા વિસ્ટ્રોનના સોદાને લીલી ઝંડી આપી દીધી છે. વાસ્તવમાં, હવે ટાટા ઇલેક્ટ્રોનિક્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં તાઇવાનની કંપની વિસ્ટ્રોનના ભારતીય ઓપરેશન્સને ખરીદવા માટે એક સોદો કર્યો હતો. વિસ્ટ્રોન કંપની પાસે બેંગલુરુમાં એક પ્લોટ પણ છે જ્યાં iPhone એસેમ્બલ કરવામાં આવે છે હવે આ ડીલ […]
Continue Reading