રામ મંદિરના શુભારંભ પહેલા પૂજારીઓના પગારમાં થયો વધારો, હવે દર મહિને મળશે આટલા રૂપિયા…
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યાના પવિત્ર સ્થળ રામ મંદિરના પુજારીઓ અને સેવકોને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે વર્ષોથી રામલલાની સેવા કરી રહેલા પૂજારીઓને માત્ર પાંચ મહિનામાં બીજી વખત પગાર વધારો મળ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેના સેવકોના પગારમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં મુખ્ય પૂજારી અને સહાયક પૂજારીનો […]
Continue Reading