Anuj Thapan accused in Salman Khan firing case commits suicide

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં સૌથી મોટી ખબર, એક આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરી ખુદખુશી…

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હવે સમાચાર સામે આવ્યા છે કે સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર આરોપીઓમાંથી એક અનુજ થપાને ખુદખુશીનો પ્રયાસ કર્યો છે. અનુજ થપનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો ન […]

Continue Reading