Anuj Thapan accused in Salman Khan firing case commits suicide

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં સૌથી મોટી ખબર, એક આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરી ખુદખુશી…

Breaking News

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હવે સમાચાર સામે આવ્યા છે કે સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર આરોપીઓમાંથી એક અનુજ થપાને ખુદખુશીનો પ્રયાસ કર્યો છે.

અનુજ થપનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો ન હતો. અનુજ પર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બે શૂટર્સ વિકી ગુપ્તા અને સાગર પાલને હથિયાર પૂરા પાડવાનો આરોપ હતો. તેણે શા માટે આપઘાત કર્યો તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી મળી નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

सलमान खान के घर पर गोली चवाने वाले शूटर ने की खुदकुशी की कोशिश, शूटर अनुज  थापन को जेजे अस्पताल ले जाया गया, हालत नाजुृक - Mumbai Salman shooter  attempted ...

ફોટો ક્રેડિટ:ગૂગલ

અનુજ થાપનની આશરે પાંચ દિવસ પહેલા પંજાબના અબોહર ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અનુજ થપનની સાથે અન્ય એક આરોપી સોનુ કુમાર બિશ્નોઈની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:રણબીર-આલિયાની દીકરીની નવી તસવીરો થઈ વાયરલ, પપ્પાના ખોળામાં જોવા મળી ક્યુટી રાહા…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *