This Bollywood actress has a crush on Hardik Pandya

હાર્દિક પંડ્યાની દિવાની થઈ બોલીવુડની આ અભિનેત્રી! ખુલ્લેઆમ પ્યારનો ઈઝહાર કર્યો, જાણો કોણ છે…

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની અભિનેત્રી-મૉડલ નતાશા સ્ટેનકોવિકે સાથે અંગત જીવનમાં જોડાયેલા ઘણા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ ભારતીય મૂળની બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયા અને હાર્દિક વચ્ચે ડેટિંગના સમાચાર આવ્યા હતા. બંને એકસાથે ફરવા ગયા હોવાની પણ ચર્ચા હતી. પરંતુ હવે હાર્દિક પંડ્યા વિશે એક એવા સમાચાર આવ્યા છે જે બધાને ચોંકાવી […]

Continue Reading