ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની અભિનેત્રી-મૉડલ નતાશા સ્ટેનકોવિકે સાથે અંગત જીવનમાં જોડાયેલા ઘણા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ ભારતીય મૂળની બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયા અને હાર્દિક વચ્ચે ડેટિંગના સમાચાર આવ્યા હતા.
બંને એકસાથે ફરવા ગયા હોવાની પણ ચર્ચા હતી. પરંતુ હવે હાર્દિક પંડ્યા વિશે એક એવા સમાચાર આવ્યા છે જે બધાને ચોંકાવી દેશે. બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા રાજે હાર્દિક પંડ્યા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો:રિતિક રોશનનું 12 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સબા આઝાદથી થયું બ્રેકઅપ, સામે આવ્યું કારણ…
ફોટો ક્રેડિટ:ગૂગલ
નતાસા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ લગ્નના ચાર વર્ષ બાદ તાજેતરમાં જ છૂટાછેડા લીધા હતા. ત્યારથી ટીમ ઈન્ડિયાના આ ઓલરાઉન્ડરનું અંગત જીવન ચર્ચામાં છે. હવે અભિનેત્રી ઈશિતા રાજના એક નિવેદને નવી ચર્ચા જગાવી છે. ફિલ્મજ્ઞાનને આપેલા ઈન્ટરવ્યુમાં ઈશિતા રાજે હાર્દિક પંડ્યા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
તેણે કહ્યું: “હાર્દિક પંડ્યા એક ઉત્તમ ક્રિકેટર અને ઓલરાઉન્ડર છે. મને તેની બેટિંગ જોવાની ખૂબ મજા આવે છે. હું તેને પ્રેમ કરું છું, તે મારા પ્રિય ક્રિકેટરોમાંથી એક છે. ઈશિતા રાજે એમ પણ કહ્યું કે, હાર્દિક ભારતીય ક્રિકેટ ટીમનો એક મહત્વપૂર્ણ મિડલ ઓર્ડર ખેલાડી છે અને તે તેને ખૂબ પસંદ કરે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.