ગુજરાત પરથી હાલ ‘આશના’ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. વાવાઝોડું કચ્છને અડીને આગળ નીકળી ગયું છે. ગુજરાત પરથી મોટું સંકટ ટળી ગયું. પરંતુ વાવાવાઝોડું જ્યાંથી સ્પર્શીને નીકળી ગયુ ગુજરાતના એ કચ્છ જિલ્લામાં ખાનાખરાબી સર્જીને નીકળ્યું.
કચ્છમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. તો વરસાદે પણ તારાજી સર્જી હતી વાવાઝોડાની અસરના કારણે હજી પણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલા ગુજરાતમાં થોડી અસર બતાવશે.
3 થી 10 સપ્ટેમ્બર વચ્ચે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વસાદ થઈ શકે છે. તો કેટલાક ભાગોમાં અતિશય વરસાદના કારણે પૂર આવી શકે છે.
આ પણ વાંચો:મુંબઈની આ ખૂબસૂરત યુવતીને 55 વર્ષના પાકિસ્તાની બિઝનેસમેન પર આવ્યું દિલ, જુઓ તસવીરો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.