ગુજરાતીઓ….ગાભા કાઢી નાખે એવી ઠંડી માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખે એવી આગાહી…

હાલ રાજ્યમાં રુવાંટા ઊભા કરી નાખે એવી ઠંડી પડી રહી છે દિવસે ગરમી રાત્રે ઠંડી અને ઠંડીમાં ગરમી, ગરમીમાં વરસાદ હવે વળી પાછી ચોંકાવનારી આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે તેમના કહેવા મુજબ જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. અંબાલાલે આ સાથે હવે બીજા ફેબ્રુઆરી મહિનામાં ગાભા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠાની પણ […]

Continue Reading
Ambalal Patel predicts bone-chilling cold along with Western Disturbance

નોંધી લેજો! 2024 પહેલા અંબાલાલ પટેલની ‘ઠંડી’ આગાહી, આ તારીખથી રાજ્યમાં આવશે પલટો…

2024 શરૂ થતાં પહેલા હવે રાજ્યમાં શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ થવા માંડ્યો છે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે રાત્રિ અને વહેલી સવારે કડક ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાંની મજા લેતા નજરે પડી રહ્યા છે રાજ્યમાં ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ રહી છે. આગામી 24 કલાકમાં હાડ થીજવતી ઠંડીનો સામનો વધુ કરવો પડશે તેવી અંબાલાલ પટેલ […]

Continue Reading