Ambalal Patel made a sudden prediction of rain in winter season

કડકડાટ ઠંડી વચ્ચે અંબાલાલ પટેલની ઓચિંતી આગાહી! કહ્યું- આ 5 દિવસોમાં ગુજરાત ધોવાશે, નોંધી લેજો…

હવે 2024 શરૂ થવાના થોડાજ દિવસ બાકી છે હવે રાજ્યમાં ધીરે ધીરે શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ થવા માંડ્યો છે ત્યારે હવે રાજ્યમાં ફરી એકવાર વરસાદી ઝાપટાના સમાચાર આવ્યા છે ફરી એકવાર વરસાદની આગહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાત એમ છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી કડાકા સાથે વરસાદની આગાહી કરી છે. અગાહીકાર અંબાલાલ […]

Continue Reading
Weather specialist Ambalal Patel made a big prediction about the month of August

હવામાન સ્પેસિયાલિસ્ટ અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાને લઈને કરી મોટી ભવિષ્યવાણી, આ તારીખો નોંધી લેજો…

ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જારી રહ્યો છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ છે. પરંતુ આવતીકાલથી એટલે કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જો કે ગુજરાતમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે. આગામી 24 કલાકમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આ સાથે અમદાવાદમાં મધ્યમથી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ ગુજરાતમાં 66 […]

Continue Reading