ગુજરાતીઓ રેઈનકોટ અને સ્વેટર કાઢી રાખજો! ઠંડી અને માવઠાને લઈને અંબાલાલ પટેલની નક્કોર આગાહી…
હાલ તો ગુજરાતમાં ત્રણેય ઋતુનું રાજ છે હાલ મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો ક્યાંક વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યુ હતુ કે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના અલગ અલગ ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે.ત્રણથી […]
Continue Reading