Ambalal Patel's scary forecast for rain

અંબાલાલ પટેલની ભૂક્કા બોલાવતી આગાહી, ભારે પવન સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદના એંધાણ…

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે આઠમા-ઓગસ્ટ મહિના માટે આગાહી કરી છે આગળ 2 થી 3 દિવસ સુધી કલાકમાં અમદાવાદ-ગાંધીનગરમાં મધ્યમ વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે આગામી 3 દિવસમાં 2 થી 5 ઓગસ્ટ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની આઘી છે આટલુજ નહિ દરિયામાં તુફાન અને ભારે પવનની અસર […]

Continue Reading