ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે આઠમા-ઓગસ્ટ મહિના માટે આગાહી કરી છે આગળ 2 થી 3 દિવસ સુધી કલાકમાં અમદાવાદ-ગાંધીનગરમાં મધ્યમ વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે આગામી 3 દિવસમાં 2 થી 5 ઓગસ્ટ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની આઘી છે આટલુજ નહિ દરિયામાં તુફાન અને ભારે પવનની અસર રાજ્યના અલગ અલગ વિભાગમાં જોવા મળશે અંદાજે 40 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે આગાહીમાં વધુ જણાવ્યુ છે કે આ ઉપરાંત પણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતા રહેશે આ સાથે 10મી ઓગસ્ટ તથા 11થી 17 તારીખ સુધીમાં પણ સારા વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો:મિસ્ટ્રી મેન સાથે લગ્નને લઈને શહેનાઝ ગીલે તોડી ચુપ્પી, કહ્યું- મારે સિમ્પલ લગ્ન જોઈએ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.