દેશની સૌથી મોટી બ્રાંડના ઉદ્યોગપતિનું થયું નિધન, આજે પણ લોકોને યાદ છે તેમણે આપેલી ટેગલાઇન…
હાલના સમયના અંદર અમુલની બ્રાન્ડની દરેક વસ્તુઓ ભારતમાં ગણી જગ્યાએ વેચાય છે જે આજે ખૂબ જ લોકપ્રિય બની ગયું છે પરંતુ હાલમાં આ વચ્ચે હવે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમુલ બ્રાન્ડની આગવી ઓળખ બનાવનાર વ્યક્તિનું નિધન થયું છે. સિલ્વેસ્ટર ડાકુન્હાએ 1966માં જીસીએમએમએફની માલિકીની બ્રાન્ડ અમૂલ માટે અટર્લી બટરલી ઝુંબેશની કલ્પના […]
Continue Reading