Ambalal Patel's prediction! Farmers and sportsmen both disappointed

આ તરીખથી રાજ્યમાં નવો રાઉન્ડ ચાલુ, અંબાલાલ પેટલની આગાહીથી ખેડૂતો અને ખેલૈયાઓ નિરાશ…

હાલ રાજ્યમા વરસાદે આરામ લીધો છે એવામાં રાજ્યમાં વરસાદનો ફરી નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે તારીખ 18મીથી લઈને 21મી સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે. નવરાત્રિમાં પણ વરસાદ રહેવાની આગાહી કરી છે જેમાં સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા, પંચમહાલ જિલ્લામાં વરસાદ પડી શકે છે. […]

Continue Reading