Ambalal Patel's prediction! Farmers and sportsmen both disappointed

આ તરીખથી રાજ્યમાં નવો રાઉન્ડ ચાલુ, અંબાલાલ પેટલની આગાહીથી ખેડૂતો અને ખેલૈયાઓ નિરાશ…

Breaking News

હાલ રાજ્યમા વરસાદે આરામ લીધો છે એવામાં રાજ્યમાં વરસાદનો ફરી નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે તારીખ 18મીથી લઈને 21મી સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે.

નવરાત્રિમાં પણ વરસાદ રહેવાની આગાહી કરી છે જેમાં સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા, પંચમહાલ જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં નવરાત્રિ દરમિયાન પણ ખેલૈયાઔને મુશ્કેલી પડી શકે છે. કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલે નવરાત્રિ દરમિયાન છુટાછવાયા વરસાદની પણ આગાહી કરી છે.

આ પણ વાંચો:મુકેશ અંબાણી પરિવાર સાથે લાલબાગચાના દર્શન કરવા પહોંચ્યા, ભારે ભીડમાં વહુને સંભાળતા દેખાયા સસરા…

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે. સાથે નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં ભાગોમાં ભારે વરસાદ રહેશે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *