આ કાકા માત્ર પુરુષોને જ ખવડાવે છે પાણીપુરી, ૧૮ વર્ષથી નીચી ઉંમર વાળાને આધાર કાર્ડ લઈને જવું પડે છે…
પાણીપુરી માટે હમેશા એવું કહેવાય છે કે કોઈ એક વસ્તુ જે નાના બાળકથી લઈને વૃદ્ધ બધાની જ પ્રિય હોય તો એ છે પાણીપુરી તમે પાણીપુરી ની લારી પર ભીડ તો હમેશા જોઈ હશે. પણ ક્યારેય એવું જોયું છે કે કોઈ પાણીપુરી વાળો માત્ર પુરુષોને જ પાણીપુરી આપતો હોય તમે કહેશો આ તો શક્ય જ નથી.મહિલાઓ […]
Continue Reading