જાણો કઈ રીતે બને છે તારક મહેતાના જેઠાલાલનું ફેવરિટ ઉબાડિયું, એક વાર જોયા પછી…
ગુજરાતીઓ ખાવાના કેટલા શોખીન હોય છે એ તો સૌ કોઈ જાણે છે ગુજરાતના અલગ અલગ શહેરની પોતાની એક ખાસિયત હોય છે એમાં પણ વાત કરીએ સુરત શહેરની તો સુરત વલસાડ અને તેના આસપાસના ગામમાં ઉબાડિયું નામની દેશી વાનગી ખૂબ જ પ્રખ્યાત છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તમે ઉબાડિયુંનું નામ તો ઘણીવાર સાંભળ્યું હશે […]
Continue Reading