તારક મહતાના બબીતા જી વિશેની પાંચ અજાણી વાતો, જે તમે પણ નહીં જાણતા હોવ, બબિતાજી જેઠાલાલ સાથે…
સબ ટીવી પર પ્રસારિત થતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક માત્ર એવો શો છે જે સિરિયલ ના નામ કરતા તેના પાત્રોના નામ દ્વારા વધુ જાણીતો બન્યો છે આ શો ના માત્ર એક નહિ પરંતુ બધા જ પાત્રોને ખૂબ જ લોક ચાહના મળી છે એ જેઠાલાલનું પાત્ર હોય દયાનું પાત્ર હોય કે બબિતાનું. જો કે […]
Continue Reading