સબ ટીવી પર પ્રસારિત થતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક માત્ર એવો શો છે જે સિરિયલ ના નામ કરતા તેના પાત્રોના નામ દ્વારા વધુ જાણીતો બન્યો છે આ શો ના માત્ર એક નહિ પરંતુ બધા જ પાત્રોને ખૂબ જ લોક ચાહના મળી છે એ જેઠાલાલનું પાત્ર હોય દયાનું પાત્ર હોય કે બબિતાનું.
જો કે શોમા દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી અને જેઠા લાલ ઉર્ફે દિલીપ જોષી વિશે તો તમે ઘણી વાતો જાણતા હશો પરંતુ શું તમે જાણો છો કે સિરિયલમાં જોવા મળતી બબીતા ઉર્ફે મુનમુન દત્તા આ પહેલાં પણ દિલીપ જોષી સાથે કામ કરી ચૂકી છે હા બબીતા અને જેઠાલાલ જેની જોડીને સિરિયલમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
તે આ પહેલાં પણ હમ સબ બારાતી નામની સિરિયલમાં એક સાથે કામ કરી ચૂક્યા છે અને દિલીપ જોષી એ જ મુનમુન દત્તા ને તારક મહેતા સિરિયલમાં કામ અપાવ્યું હતુંએટલું જ નહિ ખબર પ્રમાણે મુનમુન દત્તા શોમા ઐયર નું પાત્ર ભજવતા તનુજ મહાજન સાથે કામ કરવા પણ તૈયાર ન હતી તેનું કહેવું હતું કે તે ગોરી છે.
અને ઐયર એટલે કે તેનો પતિ કાળો કઈ રીતે હોઈ શકે જો કે દિલીપ જોષી ના કહેવા પર મુનમુન આ પાત્ર કરવા તૈયાર થઈ હતી વાત કરીએ મુનમુન ના અંગત જીવન વિશે તો એક સમયે તે અભિનેતા અરમાન કોહલી સાથે સંબંધમાં હતી પરંતુ બંને વચ્ચે લડાઈ થયા બાદ તેને અરમાન કોહલી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.
વધુ વાંચો:સની દેઓલનું ગામડાનું ઘર, સની પાજી પિતા ધર્મેન્દ્ર સાથે આ ગામમાં રહેતા હતા, જુઓ તસવીર…
જો કે મુનમુન દત્તા ઘરમાં એકલા જ રહેવાનું પસંદ કરે છે હાલમાં તેને પોતાના ઘરમાં એક બિલાડી પાળી છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.