Neeraj Chopra made history again

નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, આ વખતે આ લીગમાં બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યા…

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 87.66 મીટરના થ્રો સાથે લૌઝેન ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે તેના પાંચમા પ્રયાસમાં આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં નીરજનું ડેબ્યુ કંઈ ખાસ નહોતું. તેનો પ્રથમ થ્રો ફાઉલ થયો હતો પરંતુ તે પછી નીરજે જોરદાર પુનરાગમન કર્યું અને જર્મનીના જુલિયન વેબર અને ચેક રિપબ્લિકના જેકબ વાડલેચેને […]

Continue Reading