પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન ઠાકોરને લાખો સલામ, 5 કિલોમીટર સુધી ખભા પર ઉંચકીને વૃદ્ધ માજીને બચાવ્યા, જુઓ…
ગુજરાતના કચ્છની એક પોલીસ કોસ્ટેબલ મહિલાએ માનવતની એક એવી મિશાલ પુરી પાડી છે જેને સાંભળીને તમે પણ એમને સલામ કરશો કચ્છના એક મંદરીમાં મોરારી બાપુની રામકથા સાંભળવા ગયેલ એક વૃદ્ધ માજી બેહોશ થઈ ગયા. ત્યારે મહિલા પોલીસ કર્મીએ વૃદ્ધ મહિલાની મદદ કરી મહિલા પોલીસ કર્મીએ રણની પ્રચંડ ગરમીમાં વૃદ્ધાને પાંચ કિલોમીટર પોતાના ખભા પર ચાલતા […]
Continue Reading