સમાજ સેવક પોપટભાઈ આહીરની થનાર પત્ની છે ખુબજ સુંદર, તે છોકરી કોણ છે, જુઓ તસવીરો સાથે…
સૌરાષ્ટ્રમાં લોકસેવા અને પરોપકારી કાર્યો થકી ગુજરાતભર માં ખુબ લોકપ્રિયતા ધરાવતા હંમેશા રસ્તે રઝડતા બેસહારા વૃદ્ધ અશક્ત માનસિક અસ્વસ્થ લોકો ની મદદ કરવા દોડી જતા ગરીબ પરીવારો ને રોજગારી માટે સહાયતા કરતા પોપટભાઈ આહીર ની તાજેતરમાં સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. પોપટભાઈ આહીરે પોતાના ઓફીસીયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોતાની થનારી પત્ની સાથે […]
Continue Reading