સૌરાષ્ટ્રમાં લોકસેવા અને પરોપકારી કાર્યો થકી ગુજરાતભર માં ખુબ લોકપ્રિયતા ધરાવતા હંમેશા રસ્તે રઝડતા બેસહારા વૃદ્ધ અશક્ત માનસિક અસ્વસ્થ લોકો ની મદદ કરવા દોડી જતા ગરીબ પરીવારો ને રોજગારી માટે સહાયતા કરતા પોપટભાઈ આહીર ની તાજેતરમાં સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
પોપટભાઈ આહીરે પોતાના ઓફીસીયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોતાની થનારી પત્ની સાથે ની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને પોપટભાઈ ને સગાઈની શુભેચ્છાઓ આપી રહ્યા છે જેમાં પોપટભાઈ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
લાઈક કમેન્ટ આવી ચુક્યા છે સગાઈ ના ટ્રેડિશનલ લુક મા પોપટભાઈ અલગ અલગ શુટમા જોવા મળે છે તેમની થનાર પત્ની પણ ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે પોપટભાઈ આહીર ની જોડી લોકોને ખુબ પસંદ આવી છે જે સાથે પોપટભાઈ ની સગાઈ નો વિડીઓ પણ સામે આવ્યો છે.
ખેડા જિલ્લામાં લોકસેવા થકી ખુબ નામના ધરાવતા પોપટભાઈ આહીર ના મિત્ર એવા મહિપતસિંહ ચૌહાણે આ વિડીઓ શેર કરતા કેવી છે પોપટભાઈ અને ભાભીની જોડી એમ જણાવી ખુશી વ્યક્ત કરી છે પોપટભાઈ તેમની થનાર પત્ની ને સગાઈ ની વીંટી પહેરાવતા જોવા મળે છે.
વધુ વાંચો:50 વર્ષની ઉંમરે ચોથી વાર પિતા બન્યા ડાન્સર પ્રભુ દેવા, હાલમાં ખબર આવી સામે, જાણો દીકરો છે કે દીકરી…
લાખો લોકો ને હસતા જોવાની અભિલાષા રાખતા વૃદ્ધ લાચાર ગરીબ લોકોની વેદનાઓ સમજતા તેમના ચહેરા પર હાસ્ય લાવનાર પોપટભાઈ ની ખુશી જોતા લોકો પણ આજે ખુશ થયા છે પોપટભાઈ લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાવા જઇ રહ્યા છે તેમની સગાઈ ની આ તસવીરો પર લોકો તેમને શુભેચ્છાઓ આપીને પ્રેમ વરસાવી રહ્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.