હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, આજે 12 થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી…
ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 130 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે હજુ પણ ગુજરાતના 9 એક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ ની આગાહી છે અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ધોધમાર વરસાદ પડશે બીજી બાજુ ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. પોરબંદર અને દ્વારકામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ, દમણ […]
Continue Reading