Inclusion of 4 Gujarati players in Asia Cup 2023

એશિયા કપમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો, 17 માંથી 4 તો આપણા ગુજરાતી છે, જુઓ લિસ્ટ…

આજે દિલ્હી મિટિંગમાં એશિયા કપ 2023 મમાટે ટીમ ઇન્ડિયાની ટીમનું સિલકેશન થયું છે જેમાં 4 ગુજરાતીઓનો સમાવેશ કરાયો છે. વાઈસ કેપ્ટનનું પદ પણ ગુજરાતીના ફાળે ગયું છે. જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા વચ્ચે વાઈસ કેપ્ટન માટે રસાકસી હતી પણ હાર્દિક પટેલે સ્થાન મેળવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ એશિયા કપ 2023 માટે પોતાની […]

Continue Reading