જામનગરમાં રૂવાંટા ઊભા કરી દેતી ઘટના: એકે સાથે 5 લોકોની અંતિમયાત્રા નીકળી, હાહાકાર મચી હગાયો…
ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે જામનગર જિલ્લામાંથી આ કરુણ ઘટના પ્રકાશમાં આવી છે એકે સાથે 5 લોકોની અર્થી ઉઠી છે જામનગરમાં રહેતો એક પરિવાર બહાર ફરવા ગયો હતો. સહેલગાહ દરમિયાન પરિવાર જિલ્લાના સાપડા ડેમમાં ન્હાવા ગયો હતો અને ત્યારબાદ આખો પરિવાર ડૂબી ગયો હતો. માહિતી મળતા ફાયર બ્રિગેડના જવાનો અને ડાઇવર્સે પહોંચીને પરિવારના તમામ સભ્યોના મૃતદેહને […]
Continue Reading