50 રૂપિયાથી લઈને કોમેડીના બાદશાહ બનવાની સફર, એક સમયે રીક્ષા ડ્રાઈવર હતા રાજૂ શ્રીવાસ્તવ…
ભારતના મશહૂર કોમેડીના બાદશાહ અભિનેતા રાજુ શ્રીવાસ્તવ નું અચાનક દુઃખદ નિધન થયું છે ત્યારે ઘણા બધા લોકો એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર હતા એ વચ્ચે એમના નિધનના સમાચાર સાંભળીને સમગ્ર બોલીવુડ સહિત લોકો અત્યારે શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તેના વચ્ચે એમની જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો અમે આપને […]
Continue Reading